ટચકાટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટચકાટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ટચકે ટચકે કાપવું; ટચકાવવું.

મૂળ

જુઓ ટચકો