ટુચકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટુચકી

સ્ત્રીલિંગ

 • 1

  હાથનો અંગૂઠો અને આંગળી ભીડવાં તે.

 • 2

  તેમાં પકડાય તેટલું માપ.

 • 3

  તેમ કરીને કરાતો ચટ એવો અવાજ.

 • 4

  એ અવાજ કરતાં લાગે એટલો સમય; જરા વાર.

 • 5

  પકડ; ચીમટી.

 • 6

  +નાનો તુક્કો; બૂઠું તીર.