ગુજરાતી માં ટચાકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ટચાક1ટચાક2

ટચાક1

અવ્યય

  • 1

    શરીરના સાધાંનો કડાકો.

મૂળ

રવાનુકારી

ગુજરાતી માં ટચાકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ટચાક1ટચાક2

ટચાક2

વિશેષણ

  • 1

    ડોળી; આછકલું; શેખી મારનાર.