ટચાકા ફોડવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટચાકા ફોડવા

  • 1

    શરીરના, સાંધાના કડાકા બોલાવવા (સુસ્તી દૂર કરવા).

  • 2

    દુખડાં લેવાં.