ટચ ટચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટચ ટચ

અવ્યય

  • 1

    ટચકાનો રવ ઉપરાછાપરી થાય એમ.

મૂળ

રવાનુકારી