ટંટેં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટંટેં

અવ્યય

 • 1

  પતરાજી.

 • 2

  અણગમાનો બબટાડ.

મૂળ

રવાનુકારી

ટૂંટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટૂંટું

વિશેષણ

 • 1

  ટૂંટલું; ઠૂંઠું.

 • 2

  દુષ્ટ; કઠોર; નીચ.

ટૅટુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટૅટુ

નપુંસક લિંગ

 • 1

  છૂંદણું.

મૂળ

इं.

ટેંટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટેંટું

વિશેષણ

 • 1

  ટેં-ઠેં થઈ ગયેલું.

 • 2

  અફીણથી બેહાલ-ચકચૂર.

ટેંટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટેંટું

નપુંસક લિંગ

 • 1

  અફીણિયો; દરિદ્રી.

 • 2

  રજપૂત (તિરસ્કારમાં).

 • 3

  એક ઔષધિ.

ટેટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટેટું

નપુંસક લિંગ

 • 1

  બરુનું મૂળ.

 • 2

  પગની ઘૂંટી અને ઢીંચણ વચ્ચેનો માંસલ અવયવ.