ટટ્ટુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટટ્ટુ

પુંલિંગ & પુંલિંગ

  • 1

    ઠીંગણું ઘોડું.

  • 2

    નબળું ઘોડું.

  • 3

    લાક્ષણિક કામકાજ કે તેની તજવીજ.

મૂળ

સર૰ हिं.