ટટ્ટાર થવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટટ્ટાર થવું

  • 1

    અક્કડ ઊભા થવું; હોશિયાર થવું.

  • 2

    શક્તિ આવવી.