ટટ્ટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટટ્ટી

સ્ત્રીલિંગ

  • 1

    કામઠાનો કે વાંસની ચીપોનો પડદો.

  • 2

    વીરણનો બનાવેલો ચક.

  • 3

    જાજરૂ; સંડાસ.