ટટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટટવું

નપુંસક લિંગ

  • 1

    નાનું ઠીંગણું ઘોડું.

  • 2

    ખચ્ચર.

મૂળ

સર૰ हिं. टटुआ; 'ટટ્ટુ' ઉપરથી