ટટવાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટટવાણી

સ્ત્રીલિંગ

  • 1

    ટટ્ટુનું સ્ત્રીલિંગ; ટટ્ટુ જેવી નાની ઘોડી.

મૂળ

સર૰ हिं. टटुआनी; 'ટટ્ટુ' ઉપરથી