ટૂંટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટૂંટિયું

નપુંસક લિંગ

  • 1

    કોકડું વળીને સૂવું તે.

  • 2

    એક પ્રકારનો તાવ; 'ઈન્ફલુએન્ઝા'.

મૂળ

સર૰ सं. टुटुक=નાનું दे. टुंट=ઠૂંઠો

ટૂંટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટૂંટિયું

વિશેષણ

  • 1

    ટૂંટું; ઠૂંઠું (ટૂંટિયું વાળવું).