ગુજરાતી

માં ટેટોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ટેટો1ટંટો2

ટેટો1

પુંલિંગ

  • 1

    વડનું ફળ.

  • 2

    દારૂખાનાનો ફટાકડો.

ગુજરાતી

માં ટેટોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ટેટો1ટંટો2

ટંટો2

પુંલિંગ

  • 1

    કજિયો; તકરાર.

મૂળ

સર૰ हिं. टंटा