ટંડર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટંડર

નપુંસક લિંગ

  • 1

    કોઈ કામ કરી આપવાના કે માલ આપવાના ભાવતાલનો ખર્ચ જણાવી તેનો કંટ્રાટ લેવાની ઑફર કે તેનું પત્રક.

મૂળ

इं.