ટેંડરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટેંડરવું

નપુંસક લિંગ

  • 1

    ચિત્તા જેવું (એથી નાનું) એક જાનવર.

મૂળ

સર૰ हिं. तेंदुआ, म. तेंडवा