ટૂંડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટૂંડો

પુંલિંગ

  • 1

    ટૂંઠા હાથવાળો પુરુષ.

  • 2

    દુષ્ટ; નીચ.

મૂળ

જુઓ ટૂંટું