ટઢિયાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટઢિયાળું

વિશેષણ

  • 1

    ટાઢ વાય એવું.

મૂળ

'ટાઢ' 'ટાઢું' ઉપરથી

ટઢિયાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટઢિયાળું

નપુંસક લિંગ

  • 1

    એવું વાતાવરણ; ટાઢોડું.

  • 2

    ટાઢોડાવાળું સ્થાન.