ટણકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટણકો

પુંલિંગ

  • 1

    ખોટું લાગવું-રીસ ચઢવી તે.

મૂળ

સર૰ म. टणका; રવાનુકારી