ટણપું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટણપું

વિશેષણ

  • 1

    જડ; ગમાર; મૂર્ખ (એક ગાળ).

મૂળ

સર૰ म. टेणपा, टेनप्पा, टोणपा (-पे)