ટૂથબ્રશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટૂથબ્રશ

નપુંસક લિંગ

  • 1

    પ્લાસ્ટિકની લાંબી દાંડી પર આગળના ભાગ પર નાયલૉનના મુલાયમ રેસાઓ ધરાવતું દાંત સાફ કરવા માટેનું સાધન.

મૂળ

इं.