ટનટન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટનટન

ક્રિયાવિશેષણ

  • 1

    એવો ઘંટનો અવાજ (ટનટન થવું, ટનટન વાગવું).

નપુંસક લિંગ

  • 1

    એવો ઘંટનો અવાજ (ટનટન થવું, ટનટન વાગવું).

મૂળ

રવાનુકારી