ટૅન્ડર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટૅન્ડર

નપુંસક લિંગ

  • 1

    નિવિદા; પ્રસ્તાવ; કામના ઠેકા માટે, માલના વિતરણ માટે; જમીન, શેર કે અન્ય સંપત્તિની ખરીદી માટે ચોક્કસ રકમ દર્શાવી કરવામાં આવતો વિધિસરનો લેખિત પ્રસ્તાવ.

મૂળ

इं.