ટનલ-રીલે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટનલ-રીલે

સ્ત્રીલિંગ

  • 1

    પ્રસ્થાનરેખા પર એકાધિક ટુકડીઓના ખેલાડીઓ પહોળા પગ રાખી ઊભા રહે, દરેક છેલ્લો ખેલાડી આગળના ખેલાડીઓના પગ વચ્ચેથી પસાર થઈ અંતિમરેખાને અડકીને પાછો આવે, જે ટુકડીનો દર્શક પટ્ટાધારી ખેલાડી સૌપ્રથમ પાછો આવે, તે ટુકડી વિજેતા બને તેવી એક રમત.