ટેનામેન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટેનામેન્ટ

નપુંસક લિંગ

  • 1

    એક દીવાલને જોડાયેલા બે આવાસોમાનું એક.

મૂળ

इं.