ગુજરાતી

માં ટપની 4 મુખ્ય વ્યાખ્યા છે: ટપ1ટૂંપ2ટૅપ3ટેપ4

ટપ1

ક્રિયાવિશેષણ

 • 1

  ટપકે કે ટપકવાનો રવ થાય તેમ.

 • 2

  ઝટ (ટપ દઈને, ટપ લઈને).

મૂળ

સર૰ हिं. રવાનુકારી

ગુજરાતી

માં ટપની 4 મુખ્ય વ્યાખ્યા છે: ટપ1ટૂંપ2ટૅપ3ટેપ4

ટૂંપ2

વિશેષણ

 • 1

  સાંધામાંથી રહી ગયેલું; અકડાઈ ગયેલું.

ગુજરાતી

માં ટપની 4 મુખ્ય વ્યાખ્યા છે: ટપ1ટૂંપ2ટૅપ3ટેપ4

ટૅપ3

પુંલિંગ

 • 1

  ચકલી; નળ.

મૂળ

इं.

ગુજરાતી

માં ટપની 4 મુખ્ય વ્યાખ્યા છે: ટપ1ટૂંપ2ટૅપ3ટેપ4

ટેપ4

સ્ત્રીલિંગ

 • 1

  પટ્ટી (જેમ કે, માપવાની, ટાઈપરાઈટરની ઇ૰).

 • 2

  કપડું, કાગળ વગેરે ચોંટાડવા માટે વપરાતી ગુંદરયુક્ત પાતળી પટ્ટી; 'સેલોટેપ'.

 • 3

  ચિત્ર-આલેખન કે ધ્વનિ-આલેખન કરવા માટેની ચુંબકીય ગુણ ધરાવતી પટ્ટી.

મૂળ

इं.