ગુજરાતી

માં ટપકની 2 મુખ્ય વ્યાખ્યા છે: ટપક1ટપકું2

ટપક1

ક્રિયાવિશેષણ

  • 1

    ટપકતું હોય એમ.

મૂળ

રવાનુકારી

ગુજરાતી

માં ટપકની 2 મુખ્ય વ્યાખ્યા છે: ટપક1ટપકું2

ટપકું2

નપુંસક લિંગ

  • 1

    ટીપું.

  • 2

    નાનું ગોળ બિંદુ-ચિહ્ન.