ટપકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટપકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ટીપાં પાડવાં.

 • 2

  ટૂંકાણમાં લખવું; નોંધ કરી લેવી.

 • 3

  બીજામાંથી નકલ કરી લેવી.

 • 4

  લાક્ષણિક મારી નાખવું.

મૂળ

'ટપકવું'નું પ્રેરક