ટપકિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટપકિયું

નપુંસક લિંગ

  • 1

    ટપ દઈને મરી જવું તે.

  • 2

    ટપકું.

મૂળ

જુઓ ટપ