ટપકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટપકી

સ્ત્રીલિંગ

  • 1

    કપાળમાંનો નાનો ચાંલ્લો; ટીપકી.

  • 2

    ટીલડી; મીનાકારી અબરખ કે સોનારૂપાની નાની ગોળ પતરી.

મૂળ

જુઓ ટપકું