ટૂંપેટૂંપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટૂંપેટૂંપ

વિશેષણ

  • 1

    સાંધામાંથી રહી ગયેલું; અકડાઈ ગયેલું (ટૂંપે ટૂંપે રહી જવું).