ટપટપાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટપટપાટ

પુંલિંગ

  • 1

    ટપ ટપ એવો અવાજ.

  • 2

    બડબડાટ; ટપ ટપ.

  • 3

    ચપળતા.