ટપટપિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટપટપિયું

વિશેષણ

  • 1

    ટપટપ-પાછળથી બકબકાટ કરનારું.

નપુંસક લિંગ

  • 1

    અસ્ત્રો ચડાવવા માટેનો ચામડાનો કકડો.