ટપ્પાદોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટપ્પાદોડ

સ્ત્રીલિંગ

  • 1

    એક જ ટીમના દોડવીરો ટ્રેક પર નિશ્ચિત સ્થાને ઊભા રહે અને વારાફરતી અમુક નિશ્ચિત અંતર કાપીને સમગ્ર અંતર પૂરું કરે તેવી એક પ્રકારની એથ્લેટિક સ્પર્ધા; 'રિલે-રેસ'.