ટપેરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટપેરાવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    મારવું; ઠોકવું.

  • 2

    લાક્ષણિક વારંવાર કહેવું; ટકોર કરવી.

મૂળ

'ટપ'

ટપેરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટપેરાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'ટપેરવું'નું કર્મણિ.