ટપલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટપલું

વિશેષણ

  • 1

    બેસી ગયેલું-અકડાઈ ગયેલું.

ટપલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટપલું

નપુંસક લિંગ

  • 1

    ['ટપ' પરથી] કુંભારનું હાંલ્લાં ટીપવાનું ઓજાર.

  • 2

    ટપટાપૈયું (ચ.).