ટપલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટપલી

સ્ત્રીલિંગ

  • 1

    ધીમેથી મારેલી થપાટ.

  • 2

    લાક્ષણિક ટોણો; મહેણું (ટપલી ખાવી, ટપલી મારવી, ટપલી પડવી).

મૂળ

રવાનુકારી