ટપલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટપલો

પુંલિંગ

  • 1

    મોટી જોરની ટપલી.

  • 2

    કુંભારનું ટપલું.

  • 3

    લાક્ષણિક મહેણું; આક્ષેપ (ટપલો ખાવો, ટપલો પડવો, ટપલો મારવો).

મૂળ

રવાનુકારી