ગુજરાતી

માં ટપવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ટપવું1ટૂંપવું2

ટપવું1

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  કૂદી જવું.

 • 2

  લાક્ષણિક વધવું-ચડિયાતું થવું.

મૂળ

हिं. टपना

ગુજરાતી

માં ટપવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ટપવું1ટૂંપવું2

ટૂંપવું2

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  મૂળમાંથી ખેંચી નાખવું; ખૂંટવું; તોડી નાંખવું.

 • 2

  રૂને કાલામાંથી ચૂંટી છૂટું કરવું.

 • 3

  (મહેણાંથી) પીંખી નાખવું; શરમિંદું કરવું.

 • 4

  મસળીને ગદડવું; કણસવું.

મૂળ

સર૰ ચૂંટવું; सं. तुंप =ઈજા કરવી