ટૅપેસ્ટ્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટૅપેસ્ટ્રી

સ્ત્રીલિંગ

  • 1

    પડદા, સોફા વગેરે માટે વપરાતું જાડું ભાતીગળ કાપડ.

મૂળ

इं.