ટપૂસિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટપૂસિયું

વિશેષણ

  • 1

    ટપૂસ ટપૂસ કરતું.

  • 2

    ધીરે ધીરે ઘસડાતું જતું.