ગુજરાતી

માં ટપસિયાંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ટપસિયાં1ટપૂસિયાં2

ટપસિયાં1

નપુંસક લિંગ બહુવયન​

 • 1

  ફાટયાંતૂટયાં-ઘસાઈ ગયેલાં ખાસડાં.

મૂળ

ટપ

ગુજરાતી

માં ટપસિયાંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ટપસિયાં1ટપૂસિયાં2

ટપૂસિયાં2

નપુંસક લિંગ બહુવયન​

 • 1

  ટપસિયા; ફાટયાંતૂટયાં-ઘસાઈ ગયેલાં ખાસડાં.

 • 2

  દક્ષિણી ઘાટની સપાટ.

 • 3

  અનાજ ઝાટકતાં સૂપડાને મરાતો ઠોક.