ટપૂસ ટપૂસ કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટપૂસ ટપૂસ કરવું

  • 1

    ધીરે ધીરે કે ઘસડાતા ઘસડાતા કાંઈ કરવું (જેમ કે, ક્રિકેટમાં રમનારો બહુ રન ન કરે ને રમ્યા કરે તે).