ટપાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટપાલ

સ્ત્રીલિંગ

  • 1

    ડાક; પોસ્ટ.

મૂળ

'ટપ્પો' ઉપરથી; સર૰ म. टपा (-प्पा)ल