ટૂંપિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટૂંપિયો

પુંલિંગ

  • 1

    ગળામાં પહેરવાનું એક ઘરેણું.

  • 2

    ['ટૂંપવું' ઉપરથી] વાળ ટૂંપવાનું ઓજાર.

મૂળ

'ટૂંપો' ઉપરથી