ટૅબલલેન્ડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટૅબલલેન્ડ

સ્ત્રીલિંગ

  • 1

    અધિત્યકા; પહાડના ઊંચાણ પર આવેલો (સપાટ) પ્રદેશ.

મૂળ

इं.