ટબારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટબારો

પુંલિંગ

  • 1

    ઘરખર્ચ.

  • 2

    ઘરગથુ સરસામાન.

  • 3

    અચો; ઘચૂમલો.

મૂળ

સર૰ हिं. टब्बर (પંજાબ)=કુટુંબ