ટમટમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટમટમવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  પડું પડું થઈ રહેવું.

 • 2

  આતુર થઈ જવું.

 • 3

  ટમકવું; (દીવો) ધીમે ધીમે મંદ પ્રકાશે બળવો.

 • 4

  (દીવો) બુઝાતા પહેલાં ટગમગ થવું.