ટુમટુમી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટુમટુમી

સ્ત્રીલિંગ

  • 1

    નાનું નગારું કે થાળી (ઢંઢેરો પીટવાને).

મૂળ

રવાનુકારી