ટૂમણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટૂમણ

નપુંસક લિંગ

 • 1

  ધંતરમંતરનો ટુચકો.

 • 2

  ઓછપનું વાંકું પડવું-રીસ ચડવી તે.

 • 3

  કણક ગદડવાનું ઘી કે તેલ.

  જુઓ ટૂંપણ

મૂળ

'કામણ'નો દ્વિર્ભાવ 'કામણટૂમણ