ટયૂન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટયૂન

પુંલિંગ

  • 1

    સ્વર; સુરીલાપણું; સ્વરસંગતિ.

  • 2

    રાગ; ધૂન.

  • 3

    લય.

મૂળ

इं.